Top Gujarati Jokes - Bapu Na Nava
ગુજરાતી રમુજ : Bapu and Shakvali Bai
બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
બાપુ:- તો હાલો ગણવા માંડો.
😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ : Bapu ane Bank Cashier Jokes
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર – નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ – હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?
😂😂😂😂😂😂😂😂
😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ : Bapu ane Lagan Jokes
બાપુ એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને કરત.
😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ : Bapu and Doctor Jokes
બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.”
બાપુ: “કેટલા રૂપિયા થશે?”
ડોક્ટર: “૩૦૦૦”
બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”
😂😂😂😂😂😂😂😂
🙏 શુભ પ્રભાત મિત્રો 🙏
0 comments:
Post a Comment