March 08, 2016
0
Shayri Lakhvi Kai Masti Nathi,
Shayri Karvi Kai Sasti Nathi,
Je Chokri Hasti Nathi,
Samjo K Te Brush Ghasti Nathi..



રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા: હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે.


સ્વાર્થ ભરેલી આ દુનિયા માં ઝ્ઝ્બાત નું કોઈ કામ નથી,
વાયો વંટોળ વહેમ નો, વિશ્વાસ નું અહી નામ નથી,
વાસના ના પુજારી છે, પ્રેમ નું આ મુકામ નથી,
શરાબ સુંદરી ના છે શોખીન, શાંતિ મળે તેવું આ ધામ નથી.


જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ .. !!
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ .. !!
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી .. !!
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ .. .. !! ♥ ღ•٠·

0 comments:

Post a Comment