Gujarati Love Attitude Lines Status - Gujarati Status
બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા...!!
~અવે મને તને ખોયાનું દુઃખ નથી....
કેમ કે જે મળ્યું એ કોઈ શીખથી કમ નથી...
~ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને
જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને
~કોણ કહે છે કે મરવા માટે જરુર પડે
ઝહેરની...
તારી નફરત જ પૂરતી છે એના માટે તો..
0 comments:
Post a Comment